Pages

Tuesday, January 8, 2013

प्यार मे कोई…

प्यार मे कोई दिल तोड़ देता है
दोस्ती मे कोई भरोसा तोड़ देता है
ज़िंदगी जीना तो कोई गुलाब से सीखे
जो खुद टूट कर दो दिलों को जोड़ देता है…

કયું સ્ટેસન આવ્યું…..

એક વાર ટ્રેન માં એક છોકરી મુસાફરી કરતી હતી
તે અંધ હોવાથી તેને બાજુમાં બેસેલ છોકરાને પૂછ્યું
“કયું સ્ટેસન આવ્યું”
તો છોકરો બોલ્યો ,
ફ્રેન્ડશીપ કરે તો કહું
છોકરી બોલી: “લે સુરત આવી ગયું”

એક પોપટ

એક પોપટ હતો એટલે તેના માલિકે એક વ્યકિતને કહ્યુ. તેનો ડાબો પગ ખેચો તો રામ બોલે અને જમણો પગ ખેચો તો સીતારામ બોલે.એટલે સામેના વ્યકિત કહ્યું જો પોપટના બે પગ ખેચો તો. તો કે તારો બાપ નીચો પડે.